Category India

નવી દિલ્હી: ભારત-જાપાન સંબંધોને નવી દિશા, પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું

ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે બંને દેશોએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જાપાનના વડાપ્રધાન સના તકાઈચીના ભારત પ્રવાસ દરમિયાન ફાર્માસ્યુટિકલ, સંરક્ષણ, ટેકનોલોજી અને આર્થિક રોકાણ સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થઈ છે. મુલાકાત દરમિયાન…

આણંદ: સ્પાય કેમેરા કેસમાં કેતકી વ્યાસને સુપ્રીમ કોર્ટથી રાહત, હાઇકોર્ટના આદેશ પર લગાવ્યો સ્ટે

આણંદના તત્કાલીન કલેક્ટરની ચેમ્બરમાં કથિત સ્પાય કેમેરા લગાડવાના કેસમાં આરોપી કેતકી વ્યાસને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપતાં આગામી સુનાવણી સુધી હાઇકોર્ટના આદેશના અમલ પર રોક લગાવી છે. આ સમગ્ર મામલો તત્કાલીન આણંદ…

છોટા ઉદેપુર: ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, પાનવડમાં ડાયવર્ઝન ધોવાયું, ખેડૂતોમાં ખુશી

રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યું છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લાના તમામ સાત તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જોકે, ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓ અને…